Home Bibles ☰ Books યર્મિયાનો વિલાપ 27:14 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 27:14 · ગુજરાતી બાઇબલ

બેથતોગાર્માહના લોકો તારા માલના બદલામાં તને ભારવાહક ઘોડા, લડાયક ઘોડા અને ખચ્ચર આપતા હતા.

Cross references

ઊત્પત્તિ 10:3

ગોમેરના પુત્રો હતા: આસ્કનાજ, રીફાથ અને તોગાર્માંહ.

1 કાળવ્રત્તાંત 1:6

ગોમેરના પુત્રો: આશ્કનાજ, રીફાથ અને તોગાર્માહ.

યર્મિયાનો વિલાપ 38:6

તારી સાથે ગોમેર દેશની આખી સેના છે, છેક ઉત્તરના બેથ-તોગાર્માહની સમગ્ર સેના છે અને બીજી અનેક પ્રજાઓના માણસો પણ છે.

Interlinear

Choose Theme