યર્મિયાનો વિલાપ 23:2 · ગુજરાતી બાઇબલ
તેમણે કહ્યું, “હે મનુષ્યના પુત્ર, બે બહેનો હતી.
Cross references
ચર્મિયા 3:7
મેં ધાર્યું હતું કે, ‘એક દિવસ તે મારી પાસે આવશે અને મારી થઇને રહેશે, પણ તે પાછી આવી નહિ, તેની બેવફા બહેન યહૂદિયાએ ઇસ્રાએલનું બંડ સતત નિહાળ્યું છે.
યર્મિયાનો વિલાપ 16:44
“જેવી મા તેવી દીકરી.’ તે કહેવત સર્વ લોકો તારા માટે વાપરશે.