Home Bibles ☰ Books યર્મિયાનો વિલાપ 20:29 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 20:29 · ગુજરાતી બાઇબલ

મેં તેઓને કહ્યું;’ તમે જ્યાં જાઓ છો તે ઉચ્ચસ્થાન શું છે? અને ત્યારથી તે ‘ઉચ્ચસ્થાન’ ડુંગર પરના થાનકો કહેવાય છે.”‘

Cross references

યર્મિયાનો વિલાપ 16:24

“તેં દરેક શેરીને ખૂણેખૂણે પૂજા સ્થાનો અને ધામિર્ક વારાંગનાખંડ બનાવ્યા છે.

યર્મિયાનો વિલાપ 16:31

દેવ કહે છે, “તેં તારી મૂર્તિઓની વેદીઓ તથા વારાંગનાગૃહ દરેક શેરીએ બંધાવ્યા છે. તું વારાંગના કરતાંય ભૂંડી છે. તું બીજી વારાંગનાઓની જેમ પૈસા પણ લેતી નથી.

Interlinear

Choose Theme