Home Bibles યર્મિયાનો વિલાપ 16:12 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 16:12 · ગુજરાતી બાઇબલ

નાકમાં નથ અને કાને કુંડળ પહેરાવ્યાં અને માથે રૂપાળો મુગટ મૂક્યો.

Cross references

સભાશિક્ષક 1:10

તારા ગાલ પર તારા આભૂષણો સુંદરતાથી લટકે છે અને તારી ગરદન હીરા જડિત હારો થી ચમકે છે.

સભાશિક્ષક 1:11

અમે તારા માટે રૂપું જડેલા સોનાના આભૂષણો બનાવડાવીશું .

યશાયા 3:19

ગળામાં તથા હાથ પર પહેરવાનાં ઘરેણાં, બુટ્ટી, પોંચી, દુપટ્ટા;

યશાયા 3:21

વીંટીઓ,વાળીઓ,

યશાયા 28:5

યહોવાના જે લોકો બચી ગયા હશે, તેઓ માટે છેવટે સૈન્યોનો દેવ યહોવા પોતે “મહિમાનો મુગટ” અને “સૌદંર્યનો તાજ થશે.”

ચર્મિયા 13:18

યહોવાએ મને કહ્યું, “રાજાને અને રાજરાણીને કહે; નીચે બેસો, કારણ, તમારા મહિમાવંત મુગટો તમારા શિર પરથી ઉતારી લેવામાં આવ્યા છે. હવે તે તમારા નથી રહ્યા.”

Interlinear

Choose Theme