Home Bibles ☰ Books યર્મિયાનો વિલાપ 12:9 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 12:9 · ગુજરાતી બાઇબલ

“હે મનુષ્યના પુત્ર, આ બંડખોર ઇસ્રાએલી લોકોએ પૂછયું છે કે, આ સર્વનો અર્થ શો છે?

Cross references

યર્મિયાનો વિલાપ 2:5

ભલે પછી તેઓ તને સાંભળે કે ન સાંભળે. એ તો બંડખોરોની પ્રજા છે; તોપણ તેમને એટલી તો ખબર પડશે કે તેમની વચ્ચે કોઇ પ્રબોધક આવ્યો છે.

યર્મિયાનો વિલાપ 12:1

ફરીથી મને યહોવાની વાણી સંભળાઇ:

યર્મિયાનો વિલાપ 17:12

“તું તે બંડખોરોની જમાતને પૂછ; તમને આનો અર્થ સમજાય છે? તું એમને સમજાવ કે બાબિલનો રાજા યરૂશાલેમ આવીને રાજાને અને આગેવાનોને પોતાના નગર બાબિલમાં ઉપાડી ગયો.

યર્મિયાનો વિલાપ 20:49

પછી મેં કહ્યું, “હે યહોવા મારા માલિક, તેઓએ મને કહ્યું, ‘તું તો અમને ફકત કોયડાઓ જ કહે છે.”‘

યર્મિયાનો વિલાપ 24:19

મને લોકોએ પૂછયું, “તમે આમ શા માટે કરો છો? આ બધાનો શું અર્થ છે?”

Interlinear

Choose Theme