યર્મિયાનો વિલાપ 12:26 · ગુજરાતી બાઇબલ
પછી યહોવાનું વચન મારી પાસે આવ્યું અને તેણે કહ્યું:
Cross references
ચર્મિયા 15:6
તમે મારો ત્યાગ કર્યો છે અને મારા તરફ પીઠ કરી છે; તેથી તમારી વિરુદ્ધ મારો હાથ ઉઠાવીને હું તમારો વિનાશ કરીશ. દર વખતે પશ્ચાત્તાપ કરતાં હું થાકી ગયો છું.” આ યહોવાના વચન છે.