Home Bibles ☰ Books નિર્ગમન 39:35 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 39:35 · ગુજરાતી બાઇબલ

કરારકોશ, તેના દાંડા, તેનું ઢાંકણ,

Cross references

નિર્ગમન 25:17

વળી ચોખ્ખા સોનાનું અઢી હાથ લાંબું અને દોઢ હાથ પહોળું ઢાંકણું તમાંરે બનાવવું.

હિબ્રૂઓને પત્ર 9:5

અને તેના પર મહિમાદર્શક કરૂબો હતા, જેઓની છાયા દયાસન પર પડતી હતી. હમણાં તેઓ સંબંધી અમારાથી સવિસ્તાર કહેવાય એમ નથી.

હિબ્રૂઓને પત્ર 9:8

આ બધી બાબતો દ્ધારા પવિત્ર આત્મા બતાવે છે કે જ્યાં સુધી પ્રથમ ભાગ ત્યાં હતો, ત્યાં સુધી પરમપવિત્રસ્થાનમાં પ્રવેશવાનો માર્ગ ખુલ્લો ન હતો.

Interlinear

Choose Theme