Home Bibles ☰ Books નિર્ગમન 39:17 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 39:17 · ગુજરાતી બાઇબલ

પછી ન્યાયકરણ ઉરપત્રના છેડા પર મૂકેલી કડીઓમાં સોનાની સાંકળીઓ જોડી દીધી.

Cross references

નિર્ગમન 28:14

અને દોરીની જેમ વણેલી શુદ્ધ સોનાની બે સાંકળી બનાવવી અને તે ચોકઠાં સાથે જોડી દેવી.

Interlinear

Choose Theme