Home Bibles ☰ Books નિર્ગમન 39:11 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 39:11 · ગુજરાતી બાઇબલ

બીજી હારમાં લીલમ, નીલમ અને હીરા.

Cross references

નિર્ગમન 28:18

બીજી હારમાં લીલમ, નીલમ તથા હીરો હોય;

યર્મિયાનો વિલાપ 28:13

દેવના ઉદ્યાન એદનમાં તારો વાસ હતો અને બધી જાતના રત્નો તું ધારણ કરતો હતો; હીરા, માણેક, પોખરાજ, નીલમ, અકીક, બદામી ઇન્દ્રનીલ, પન્ના અને તારાં આભૂષણો સોનાનાં હતાં. તારા જન્મ સમયે તારે માટે બનાવવામાં આવ્યાં હતાં.

Interlinear

Choose Theme