Home Bibles નિર્ગમન 36:24 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 36:24 · ગુજરાતી બાઇબલ

તે 20 પાટિયાં ચાંદીની 40 કૂભીઓમાં ઊભા કર્યા હતા, પ્રત્યેક પાટિયું બે કૂભીઓમાં ઊભું કર્યુ હતું.

Cross references

નિર્ગમન 26:17

પ્રત્યેક પાટિયામાં એકબીજાની સાથે જોડાયેલી બે સાલ હોય; પવિત્ર મંડપની બધી જ બારસાખો સરખી હોવી જોઈએ.

નિર્ગમન 26:19

અને પ્રત્યેક પાટિયાનાં બે સાલને બેસાડવા માંટે તેની નીચે બે કૂંભી એમ કુલ 40 ચાંદીની કૂભીઓ બનાવવી.

Interlinear

Choose Theme