Home Bibles નિર્ગમન 36:18 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 36:18 · ગુજરાતી બાઇબલ

આ નાકાંઓને જોડવા માંટે કાંસાની નાના કદની 50 કડીઓ બનાવી તેના વડે એ બે પડદા જોડી દીધા એટલે એક સળંગ તંબુ થઈ ગયો.

Cross references

નિર્ગમન 26:6

પછી 50 કડીઓ સોનાની બનાવને બંને પડદાને સાંધી દેવા જેથી મંડપનો એક સળંગ તંબુ બનશે.

નિર્ગમન 40:2

“પ્રથમ માંસના પ્રથમ દિવસે તું પવિત્રમડંપ ઊભો કરજે.

Interlinear

Interlinear data is unavailable for this verse.

Choose Theme