Home Bibles ☰ Books નિર્ગમન 30:5 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 30:5 · ગુજરાતી બાઇબલ

એ બે દાંડા બાવળના લાકડાના બનાવવા અને સોનાથી મઢાવવા.

Cross references

નિર્ગમન 25:13

બાવળના દાંડા બનાવીને પછી તું તેમને સોનાથી મઢજે.

નિર્ગમન 25:27

મેજને ઉપાડવા માંટેની દાંડીઓ પરોવવાના કડાં કિનારની પાસે મૂકવાં.

Interlinear

Choose Theme