Home Bibles ☰ Books નિર્ગમન 28:27 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 28:27 · ગુજરાતી બાઇબલ

કમરબંધ પર આવતા એફોદના આગળના ભાગના નીચેના છેડા ઉપર સોનાની બીજી બે કડીઓ લગાવવી.

Cross references

નિર્ગમન 28:8

“કમરબંધ પણ એવી જ બનાવટનો હોય. સોનેરી દોરો, ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના ઊન અને ઝીણા કાંતેલા શણના દોરાઓમાંથી ગૂંથીને બનાવેલો હોય.

Interlinear

Choose Theme