Home Bibles નિર્ગમન 26:9 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 26:9 · ગુજરાતી બાઇબલ

એમાંના પાંચ પડદાને એક સાથે સીવીને એક પડદો બનાવવો; બાકીના છ પડદાને ભેગા સીવીને બીજો પડદો બનાવવો. એમાંનો છઠ્ઠો પડદો મંદિરના પ્રવેશદ્વાર ઉપર બેવડ વાળવો.

Cross references

નિર્ગમન 26:3

પાંચ પડદા એકબીજા સાથે જોડાય અને બીજા પાંચ પડદા એકબીજા સાથે જોડાય.

નિર્ગમન 26:7

“આ પવિત્ર મંડપ ઉપર તંબુ બનાવવા માંટેનું બકરાંના વાળના કાપડના અગિયાર પડદા તૈયાર કરવા.

Interlinear

Choose Theme