Home Bibles ☰ Books નિર્ગમન 21:36 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 21:36 · ગુજરાતી બાઇબલ

અથવા જો અને પહેલેથી જ ખબર હોય કે એ બળદને કેટલાક સમયથી માંરવાની ટેવ છે અને એના ધણીએ એને કાબૂમાં રાખ્યો ન હોય, તો તેનું નુકસાન ભરપાઈ કરી આપવું. બળદને બદલે બળદ આપવો, અને એ મૃત પશુ તેનું થાય.

Cross references

લેવીય 24:18

જે કોઈ પશુને માંરી નાખે તેણે તેની નુકસાની ભરપાઈ કરવી જીવને બદલે જીવ.

Interlinear

Choose Theme