Home Bibles ☰ Books નિર્ગમન 21:10 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 21:10 · ગુજરાતી બાઇબલ

“જો તે બીજી પત્ની કરે, તો તેણે તેની પ્રથમ પત્નીના ખોરાક-પોષાક કે તેનાં પત્ની તરીકેના હક્કમાં કશો ઘટાડો કરવો નહિ.

Cross references

1 કરિંથીઓને 7:1

હવે તમે મને જે બાબતો અંગે લખેલું તેની હું ચર્ચા કરીશ. માણસ સ્ત્રીનો સ્પર્શ ન કરે તો સારું. વ્યક્તિ લગ્ન ન કરે તે જ તે વ્યક્તિ માટે વધારે સારું છે.

Interlinear

Choose Theme