Home Bibles ☰ Books નિર્ગમન 14:1 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 14:1 · ગુજરાતી બાઇબલ

પછી યહોવાએ મૂસાને કહ્યું,

Cross references

નિર્ગમન 12:1

મૂસા અને હારુન જ્યારે મિસરમાં હતા ત્યારે યહોવાએ તેમને કહ્યું,

નિર્ગમન 13:1

પછી યહોવાએ મૂસાને કહ્યું,

યહોશુઆ 24:6

હું તમાંરા પિતૃઓને મિસરની બહાર લઈ આવ્યો; અને રાતા સમુદ્ર આગળ લાવ્યો. મિસરીઓ પોતાના રથોને અને ઘોડેસવારોને લઈને તમાંરા પિતૃઓને પીછો પકડતા પકડતા રાતા સમુદ્ર આગળ આવ્યા.

Interlinear

Choose Theme