Home Bibles ☰ Books નિર્ગમન 13:20 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 13:20 · ગુજરાતી બાઇબલ

પછી ઇસ્રાએલી લોકોએ સુક્કોથ નગર છોડયું અને રણની સરહદ પર એથામમાં મુકામ કર્યો.

Cross references

નિર્ગમન 12:37

ઇસ્રાએલના લોકો પગપાળા રામસેસથી સુક્કોથ જવા નીકળ્યા. લગભગ 6,00,000 પુરુષો અને સ્ત્રી બાળકો તો જુદાં હતાં.

ગણના 33:5

ત્યારબાદ ઇસ્રાએલીઓએ રામસેસથી નીકળીને સુક્કોથમાં મુકામ કર્યો.

ગણના 33:6

તે પછી તેમણે સુક્કોથથી નીકળીને રણને કિનારે આવેલા એથામમાં મુકામ કર્યો.

Interlinear

Choose Theme