Home Bibles સભાશિક્ષક 11:4 · ગુજરાતી બાઇબલ
સભાશિક્ષક 11:4 · ગુજરાતી બાઇબલ

જે માણસ પવન પર ધ્યાન રાખ્યા કરે છે તે વાવશે નહિ; અને જે માણસ વાદળ જોતો રહેશે તે કાપણી કરશે નહિ.

Cross references

નીતિવચનો 3:27

જો કોઇને તારી મદદની જરૂર હોય અને તું સમર્થ હોય તો ના પાડીશ નહિ.

નીતિવચનો 20:4

આળસુ વ્યકિત ઉચિત સમયે ખેડ કરતો નથી, અને કાપણી વખતે પાક લેવા જાય છે, ત્યારે તેને કશું મળતું નથી.

નીતિવચનો 22:13

આળસુ માણસ બહાનુ કાઢે છે-રસ્તામાં તો સિંહ બેઠો છે, બહાર નીકળું તો ફાડી જ ખાય.

Interlinear

Choose Theme