Home Bibles ☰ Books સભાશિક્ષક 1:7 · ગુજરાતી બાઇબલ
સભાશિક્ષક 1:7 · ગુજરાતી બાઇબલ

સર્વ નદીઓ વહેતી જઇને સમુદ્રમાં મળે છે તો પણ સમુદ્ર ભરાઇ જતો નથી; જે જગાએ નદીઓ જાય છે ત્યાંથી તેઓ પાછી આવે છે.

Cross references

અયૂબ 38:10

મે તેની બાજુઓની હદ બનાવી અને બંધ દરવાજાઓની સીમાઓ પાછળ તેને મૂકી.

ગીતશાસ્ત્ર 104:6

તમે પૃથ્વીને વસ્રની જેમ ઊંડાણથી ઢાંકી છે; અને પાણીએ તેનાં પર્વતોને ઢાંકી દીધાં છે.

Interlinear

Choose Theme