Home Bibles ☰ Books પુનર્નિયમ 5:19 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 5:19 · ગુજરાતી બાઇબલ

“તારે ચોરી કરવી નહિ.

Cross references

નિર્ગમન 20:15

“તમાંરે ચોરી કરવી નહિ.

રોમનોને પત્ર 13:9

હું આમ શા માટે કહું છું? કારણ કે નિમયશાસ્ત્ર કહે છે, “તારે વ્યભિચારનું પાપ ન કરવું જોઈએ, ખૂન ન કરવું, કશાયની ચોરી ન કરાય, બીજા લોકોની વસ્તુઓ મેળવી લેવાની ઈચ્છા ન કરાય.”આ અને બીજી બધી આજ્ઞાઓ કે આદેશો ખરેખર તો એક જ નિયમમાં સમાઈ જાય છે: “જે રીતે તમે તમારી જાતને પ્રેમ કરો છો, એ જ રીતે પોતાના પડોશી પર પણ પ્રેમ કરો.”

એફેસીઓને પત્ર 4:28

ચોરી કરનારે ચોરી ન કરવી જોઈએ. અને પરિશ્રમ કરવો જોઈએ. અને પોતાના હાથનો ઉપયોગ સત્કર્મ માટે કરવો જોઈએ. તે પછી તે ગરીબ લોકોને કશુંક આપવા શક્તિમાન થઈ શકશો.

Interlinear

Choose Theme