Home Bibles પુનર્નિયમ 4:14 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 4:14 · ગુજરાતી બાઇબલ

તે જ સમયે યહોવાએ તમે જે ભૂમિમાં પ્રવેશ કરીને કબજો લેવાના છો તે ભૂમિમાં તમાંરે એ જ કાયદાઓ અને નિયમો પાળવાના છે, તે તમને શિખવવાની મને આજ્ઞા કરી.

Cross references

નિર્ગમન 21:1

પછી દેવે મૂસાને કહ્યું, “હવે તારે કાનૂનો તેઓની આગળ રજૂ કરવાના છે તે આ છે:

પુનર્નિયમ 11:8

“તેથી હવે, હું આજે તમને જે કંઈ જણાવું છું તે સર્વનું તમાંરે પાલન કરવું, જેથી તમે લોકો સામે પાર જે દેશમાં જઈ રહ્યા છો તેમાં પ્રવેશ કરવાનું અને તેને કબજે કરવાનું તમને બળ પ્રાપ્ત થાય.

ગીતશાસ્ત્ર 105:44

તેમણે તેઓને પરદેશીઓની ભૂમિ આપી; અને તે અન્ય લોકોએ બનાવેલી વસ્તુઓ તેમને વારસારૂપે મળી.

યર્મિયાનો વિલાપ 21:1

મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ.

Interlinear

Choose Theme