Home Bibles પુનર્નિયમ 32:44 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 32:44 · ગુજરાતી બાઇબલ

મૂસાએ અને યહોશુઆએ આ ગીતના શબ્દો લોકોના સમક્ષ ગાઈ સંભળાવ્યા.

Cross references

ગણના 13:8

એફ્રાઈમના કુળસમૂહમાંથી નૂનનો પુત્ર હોશિયા;

ગણના 13:16

જે પુરુષોને મૂસાએ દેશની જાસૂસી કરવા મોકલ્યા તેઓનાં નામ એ હતા. મૂસાએ નૂનના પુત્ર હોશિયાનું નામ બદલીને યહોશુઆ પાડયું.

પુનર્નિયમ 31:22

તેથી તે જ દિવસે મૂસાએ એ ગીતના શબ્દો લખી લીધા અને તે ઇસ્રાએલીઓને શીખવ્યું.

પુનર્નિયમ 31:30

પછી મૂસાએ ઇસ્રાએલીઓના સમગ્ર સમાંજના સાંભળતાં એ આખા ગીતનો પાઠ કર્યો:

Interlinear

Choose Theme