Home Bibles પુનર્નિયમ 2:16 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 2:16 · ગુજરાતી બાઇબલ

“જયારે એ લોકોમાંના બધા જ યોદ્વા મરી ગયા

Cross references

ઊત્પત્તિ 44:4

જયારે એ લોકો શહેરથી નીકળીને થોડે દૂર ગયા એટલે યૂસફે કારભારીને કહ્યું, “જા, પેલા લોકોની પાછળ પડ, તેમને પકડી પાડ, અને કહેકે ‘તમે આ શું કર્યુ? ઉપકાર પર અપકાર? તમે માંરા શેઠનો ચાંદીનો પ્યાલો શા માંટે ચોર્યો?”

ગણના 17:13

જે કોઈ યહોવાનાં પવિત્ર સ્થાનની નજીક જાય છે, તેનું મૃત્યુ થાય છે. તો શું અમે બધા આમ જ મરી જવાના? શું અમાંરા સર્વનો નાશ થશે?”

યહોશુઆ 5:4

યહોશુઆએ બધાં ઇસ્રાએલી પુરુષોની સુન્નત કરી. તેને આમ કેમ કર્યું તેનું આ કારણ છે:

Interlinear

Choose Theme