Home Bibles ☰ Books પુનર્નિયમ 14:4 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 14:4 · ગુજરાતી બાઇબલ

તમે આટલાં પ્રૅંણીઓનો આહાર તરીકે ઉપયોગ કરી શકો: બળદ, ઘેટાં, બકરાં,

Cross references

લેવીય 11:1

પછી યહોવાએ મૂસા અને હારુનને કહ્યું,

લેવીય 11:2

“તમે ઇસ્રાએલી પ્રજાને આ પ્રમાંણે જણાવો: તમે પૃથ્વી પરનાં પ્રાણીઓમાંથી આટલાં જમવા માંટે ઉપયોગમાં લઈ શકો:

લેવીય 11:11

તમાંરે તેમનું માંસ ખાવું જોઈએ નહિ કે તેમના શબને અડવું નહિ.

1 રાજઓ 4:23

તબેલામાં ચરાવેલા દસ ગોધા, અને ચરાણમાં ચરાવેલા 20 ગોધા, 100 ઘેટાં અને અવારનવાર હરણ, સાબર, કાળિયાર અને પુષ્ટ પક્ષીઓ રાજાના રસોડામાં પૂરાં પાડવામાં આવતાં હતા.

પ્રેરિતોનાં ક્રત્યો 10:14

પણ પિતરે કહ્યું, “હું તે કદી કરીશ નહિ, પ્રભુ! મેં કદાપિ નાપાક કે અશુદ્ધ ભોજન કર્યું નથી.”

Interlinear

Choose Theme