Home Bibles ☰ Books પુનર્નિયમ 14:19 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 14:19 · ગુજરાતી બાઇબલ

“બધા પાંખવાળાં જંતુઓ તમાંરા માંટે નિષિદ્ધ છે. તમાંરે તે ખાવાં જોઈએ નહિ.

Cross references

લેવીય 11:20

“બધા પાંખવાળા ચોપગા કીડાઓને તમાંરે ખાવા નહિ,

ફિલિપ્પીઓને પત્ર 3:19

જે રીતે આ લોકો જીવે છે તેથી તેઓ તેઓનો વિનાશ નોંતરે છે અને દેવની સેવા નથી કરતા. તેઓનો દેવ તેઓનું પેટ છે, શરમજનક કૃત્યો કરે છે અને તેને માટે ગૌરવ અનુભવે છે. તેઓ માત્ર પાર્થિવ વસ્તુનો જ વિચાર કરે છે.

Interlinear

Choose Theme