પુનર્નિયમ 11:20 · ગુજરાતી બાઇબલ
તમાંરાં ઘરની બારસાખ અને દરવાજા પર દેવની આજ્ઞા લખી રાખજો.
Cross references
પુનર્નિયમ 6:6
આજે હું તમને જે આજ્ઞાઓ આપુ છું તેને તમાંરા મનમાં સંધરી રાખજો.
પુનર્નિયમ 6:9
તમાંરા ઘરની બારસાખ ઉપર તથા તમાંરા દરવાજા ઉપર તે લખજો.