Home Bibles ☰ Books પુનર્નિયમ 1:22 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 1:22 · ગુજરાતી બાઇબલ

“પરંતુ તમે બધાએ માંરી પાસે આવીને મને જણાવ્યું કે, ‘આપણે પહેલાં દેશની તપાસ કરવા જાસૂસો મોકલીએ, તેઓ આવીને આપણને કહેશે કે આપણે ક્યા માંગેર્ જવું અને ત્યાંનાં નગરો કેવાં છે?’

Cross references

ગણના 13:1

પછી યહોવાએ મૂસાને કહ્યું,

ગણના 32:8

જ્યારે મેં તમાંરા પિતૃઓને કાદેશ બાર્નેઆથી દેશની જાસૂસી કરવા મોકલ્યા હતા, ત્યારે તેઓએ આવુ જ વર્તન કર્યુ હતું, તે લોકો એશ્કોલ ખીણ સુધી ગયા.

Interlinear

Choose Theme