Home Bibles દારિયેલ 2:8 · ગુજરાતી બાઇબલ
દારિયેલ 2:8 · ગુજરાતી બાઇબલ

રાજાએ કહ્યું, “હું સ્પષ્ટ જોઇ શકું છું કે, તમે વખત મેળવવા ઇચ્છો છો, કારણ, તમે જાણો છો કે, મારો નિર્ણય પાકો છે.

Cross references

એફેસીઓને પત્ર 5:16

મારું કહેવું છે કે સુશીલ જીવન જીવવા દરેક સમયનો સદુપયોગ કરો કારણ કે આ અનિષ્ટ સમય છે.

કલોસ્સીઓને પત્ર 4:5

જે લોકો વિશ્વાસુ નથી તેવા લોકો સાથે ડહાપણથી વર્તો. તમારા સમયનો સદુપયોગ કરો.

Interlinear

Choose Theme