Home Bibles ☰ Books કલોસ્સીઓને પત્ર 4:14 · ગુજરાતી બાઇબલ
કલોસ્સીઓને પત્ર 4:14 · ગુજરાતી બાઇબલ

દેમાસ અને આપણા વહાલા મિત્ર લૂક વેંદ પણ ક્ષેમકુશળ કહે છે.

Cross references

2 તિમોથીને 4:10

દેમાસે વર્તમાન દુનિયાને પુષ્કળ પ્રેમ કર્યો હતો. તેથી જ તો તે મને છોડીને ચાલ્યો ગયો છે. તે થેસ્સલોનિકા જતો રહ્યો છે અને ક્રેસ્કેન્સ ગલાતિયા ગયો છે. અને તિતસ દલ્મતિયા ગયો છે.

ફિલેમોને પત્ર 1:24

વળી માર્ક, અરિસ્તાર્ખસ, દેમાસ અને લૂક પણ તને ક્ષેમકુશળ કહે છે. તેઓ મારી સાથેના કાર્યકરો છે.

Interlinear

Choose Theme