Home Bibles ☰ Books પ્રેરિતોનાં ક્રત્યો 9:43 · ગુજરાતી બાઇબલ
પ્રેરિતોનાં ક્રત્યો 9:43 · ગુજરાતી બાઇબલ

પિતર યાફામાં ઘણા દિવસો રહ્યો. તે યાફામાં સિમોન નામના એક ચમારને ત્યાં રહ્યો.

Cross references

પ્રેરિતોનાં ક્રત્યો 10:6

સિમોન જે માણસ સાથે રહે છે. તેનું નામ પણ સિમોન છે. જે એક ચમાર છે. સમુદ્રની બાજુમાં તેનું ઘર છે.”

પ્રેરિતોનાં ક્રત્યો 10:32

તેથી યાફા શહેરમાં કેટલાક માણસોને મોકલ. સિમોન પિતરને આવવાનું કહે. પિતર પણ સિમોન નામના માણસના ઘરમાં રહે છે. જે તે એક ચમાર છે. તેનું ઘર સમુદ્ર કાંઠે છે.’

Interlinear

Choose Theme