Home Bibles ☰ Books પ્રેરિતોનાં ક્રત્યો 8:38 · ગુજરાતી બાઇબલ
પ્રેરિતોનાં ક્રત્યો 8:38 · ગુજરાતી બાઇબલ

પછી અમલદારે રથને ઊભો રાખવા આજ્ઞા કરી. ફિલિપ અને અમલદાર બંને પાણીમાં નીચે ઉતર્યા. અને ફિલિપે તેને બાપ્તિસ્મા આપ્યું.

Cross references

યોહાન 3:22

આ પછી, ઈસુ અને તેના શિષ્યો યહૂદાના પ્રદેશમાં આવ્યા. ત્યાં ઈસુ અને તેના શિષ્યો રહ્યા અને લોકોને બાપ્તિસ્મા આપતા હતા.

યોહાન 4:1

ફરોશીઓએ સાંભળ્યું કે ઈસુ યોહાન કરતાં વધારે લોકોને તેના શિષ્યો બનાવીને બાપ્તિસ્મા આપે છે.

Interlinear

Choose Theme