Home Bibles પ્રેરિતોનાં ક્રત્યો 7:28 · ગુજરાતી બાઇબલ
પ્રેરિતોનાં ક્રત્યો 7:28 · ગુજરાતી બાઇબલ

ગઇકાલે તેં પેલા મિસરીને મારી નાખ્યો તેમ મને મારી નાખવા ધારે છે?

Cross references

પ્રેરિતોનાં ક્રત્યો 7:24

મૂસાએ જોયું કે એક મિસરી માણસ યહૂદિ સાથે અનિચ્છનીય રીતે વર્તતો હતો. તેથી તેણે યહૂદિને સહાય કરી. મૂસાએ યહૂદિને ઇજા પહોંચાડવા માટે મિસરીને શિક્ષા કરી. મૂસાએ તેને એટલો સખત માર્યો કે તે મરી ગયો.

Interlinear

Choose Theme