Home Bibles પ્રેરિતોનાં ક્રત્યો 4:37 · ગુજરાતી બાઇબલ
પ્રેરિતોનાં ક્રત્યો 4:37 · ગુજરાતી બાઇબલ

યૂસફની માલિકીનું એક ખેતર હતું. તેણે ખેતર વેચીને પૈસા લઈને તે પૈસા પ્રેરિતોને આપ્યા હતા.

Cross references

માથ્થી 19:29

મારા નામને માટે જેઓએ ઘરો, ભાઈઓ, માતા પિતા, બાળકો, જમીનજાગીરનો ત્યાગ કર્યો છે તેઓ તેના કરતાં ઘણાંજ યોગ્ય છે. તેઓ સોગણું મેળવશે અને અનંતજીવનનો વારસો પામશે.

પ્રેરિતોનાં ક્રત્યો 4:34

તેઓ બધાને તેઓને જરુંરી બધું મળ્યું હતું. દરેક માણસે પોતાની માલિકીનાં ખેતરો અને મકાનો વેચી નાખ્યાં.

પ્રેરિતોનાં ક્રત્યો 5:1

અનાન્યા નામે એક માણસ હતો તેની પત્નીનું નામ સફિરા હતું. અનાન્યા પાસે જે જમીન હતી, તે તેણે વેચી દીધી.

Interlinear

Choose Theme