Home Bibles પ્રેરિતોનાં ક્રત્યો 27:17 · ગુજરાતી બાઇબલ
પ્રેરિતોનાં ક્રત્યો 27:17 · ગુજરાતી બાઇબલ

માણસોના બચાવ હોડીને અંદર લાવ્યા બાદ તેઓએ વહાણને સાથે રાખવા વહાણની આજુબાજુ દોરડાં બાંધ્યા. તે માણસોને બીક હતી કે વહાણ સૂર્તિસના રેતીના કિનારા સાથે અથડાશે. તેથી તેઓએ સઢસામાન નીચે ઉતર્યા અને પવનથી વહાણને તણાવા દીધું.

Cross references

પ્રેરિતોનાં ક્રત્યો 27:26

પણ આપણે એક બેટ પર અથડાવું પડશે.”

પ્રેરિતોનાં ક્રત્યો 27:29

ખલાસીઓને ભય હતો કે આપણે ખડકો સાથે અથડાઇશું. તેથી તેઓએ ચાર લંગર વહાણના પાછલા ભાગમાંથી પાણીમાં નાખ્યા. પછી તેઓ દિવસનો પ્રકાશ આવે તે માટે પ્રાર્થના કરવા લાગ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 27:41

પણ વહાણ ત્યાં રેતીના કિનારા સાથે અથડાયું. વહાણનો આગળનો ભાગ ત્યાં ચોટી ગયો. તે વહાણ હાલી શક્યું નહિ. પછી મોટા મોજાંઓએ વહાણના પાછળના ભાગના ટૂકડા કરવાનું શરું કર્યુ.

Interlinear

Choose Theme