Home Bibles ☰ Books પ્રેરિતોનાં ક્રત્યો 27:15 · ગુજરાતી બાઇબલ
પ્રેરિતોનાં ક્રત્યો 27:15 · ગુજરાતી બાઇબલ

વહાણ પવનમાં સપડાયું. અને દૂર ઘસડાઈ ગયુ. વહાણ પવનની વિરૂદ્ધમાં હંકારી શકાતું ન હતું. તેથી અમે પ્રયત્ન કરવાનો બંધ કર્યો અને પવનની સાથે ઘસડાવા દીધું.

Cross references

પ્રેરિતોનાં ક્રત્યો 27:27

ચૌદમી રાત આવી ત્યારે અમે આંદ્રિયા સમુદ્રમાં આમ તેમ તરતા હતા. ખલાસીઓને લાગ્યું આપણે જમીનના નજીક છીએ.

યાકૂબનો 3:4

એજ પ્રમાણે એક સુકાની ગમે તેટલા મોટા વહાણને એક નાના સુકાન વડે પોતે ધારે તે નિશ્ચિત માર્ગે, ધારે તે દિશામાં ચલાવી શકે છે. પછી ભલેને ભારે પવન ફુંકાતો હોય.

Interlinear

Choose Theme