Home Bibles ☰ Books પ્રેરિતોનાં ક્રત્યો 23:28 · ગુજરાતી બાઇબલ
પ્રેરિતોનાં ક્રત્યો 23:28 · ગુજરાતી બાઇબલ

હું કારણ જાણવા ઇચ્છું છું કે તેઓ શા માટે તેની સામે આક્ષેપો કરે છે. તેથી હું તેને ન્યાયસભામાં લઈ ગયો.

Cross references

પ્રેરિતોનાં ક્રત્યો 22:30

બીજે દિવસે યહૂદિઓ પાઉલની વિરૂદ્ધ શા માટે બોલતા હતા. તેનું કારણ જાણવા માટે સરદારે નક્કી કર્યુ. તેથી તેણે મુખ્ય યાજકોને અને યહૂદિઓની ન્યાયસભાને હાજર થવા હુકમ કર્યો. તે સરદારે પાઉલની સાંકળો છોડી. પછી તે પાઉલને બહાર લાવ્યો અને તેઓની સભા આગળ પાઉલને ઊભો રાખ્યો.

Interlinear

Choose Theme