Home Bibles પ્રેરિતોનાં ક્રત્યો 14:12 · ગુજરાતી બાઇબલ
પ્રેરિતોનાં ક્રત્યો 14:12 · ગુજરાતી બાઇબલ

લોકોએ બાર્નાબાસને “ઝિયૂસ”કહ્યો. તેઓએ પાઉલને “હર્મેસ”કહ્યો, કારણ કે તે જ મુખ્ય બોલનાર હતો.

Cross references

પ્રેરિતોનાં ક્રત્યો 19:35

પછી શહેરના નગરશેઠે લોકોને શાંત કર્યા અને કહ્યું, ‘એફેસસના માણસો, બધા લોકો જાણે છે કે એફેસસ એવું શહેર છે જ્યાં મહાન દેવી આર્તિમિસનું મંદિર છે. બધા લોકો જાણે છે કે અમે પણ તેણીનો પવિત્ર પથ્થર રાખીએ છીએ.

Interlinear

Choose Theme