પ્રેરિતોનાં ક્રત્યો 13:37 · ગુજરાતી બાઇબલ
પણ એક જેને દેવે મૃત્યુમાંથી ઉઠાડ્યો તેનું કબરમાં કોહવાણ થયું નહિ.
Cross references
પ્રેરિતોનાં ક્રત્યો 2:24
ઈસુએ મૃત્યુની વેદના સહન કરી, પણ દેવે તેને એ બધી વેદનાઓમાંથી મુક્ત કર્યો. દેવે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડ્યો.મૃત્યુ ઈસુને પકડી શક્યું નહિ.
પ્રેરિતોનાં ક્રત્યો 13:30
પણ દેવે તેને મૃત્યુમાંથી ઉઠાડ્યો!