Home Bibles પ્રેરિતોનાં ક્રત્યો 10:13 · ગુજરાતી બાઇબલ
પ્રેરિતોનાં ક્રત્યો 10:13 · ગુજરાતી બાઇબલ

પછી વાણીએ પિતરને કહ્યું, “ઊભો થા, પિતર, આમાંના કોઇ એક પ્રાણીને મારીને ખા.”

Cross references

ચર્મિયા 35:2

“રેખાબીઓ પાસે જઇને તેમને વાત કર, તેમને મંદિરના એક ઓરડામાં લઇ આવ અને તેઓને પીવા માટે દ્રાક્ષારસ આપ.”

યોહાન 4:31

જ્યારે તે સ્ત્રી ગામમાં હતી. ઈસુના શિષ્યો તેને વિનંતી કરતા હતા, “રાબ્બી જમ!”

પ્રેરિતોનાં ક્રત્યો 10:10

પિતર ભૂખ્યો હતો. તેને ખાવાની ઈચ્છા હતી. પણ જ્યારે તેઓ પિતર માટે ખાવાનું બનાવવાની તૈયારી કરતા હતા ત્યારે એક દર્શન તેની સામે આવ્યું.

Interlinear

Choose Theme