Home Bibles ☰ Books 2 શમએલ 7:4 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 7:4 · ગુજરાતી બાઇબલ

પરંતુ તે જ રાત્રે નાથાનને યહોવાની વાણી સંભળાઈ કે,

Cross references

ગણના 12:6

“જ્યારે તે બંને જણ આગળ ગયાં એટલે દેવે કહ્યું, હું કહું તે ધ્યાનથી સાંભળો. પ્રબોધકોની સાથે હું સ્વપ્નમાં દર્શન આપીને વાત કરું છું.

1 કાળવ્રત્તાંત 17:3

પરંતુ તે જ રાત્રે નાથાનને યહોવાની વાણી સંભળાઇ.

આમોસ 3:7

પરંતુ પોતાના સેવક પ્રબોધકોને પોતાના મનસૂબાની જાણ કર્યા વિના સૈન્યોનો દેવ યહોવા કશું જ કરતો નથી.

Interlinear

Choose Theme