Home Bibles ☰ Books 2 શમએલ 22:30 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 22:30 · ગુજરાતી બાઇબલ

યહોવા, આપની મદદથી હું સૈનિકો સાથે દોડી શકું છું, દેવની મદદથી હું દુશ્મનોની દીવાલો કૂદીને જઇ શકું છું.

Cross references

ગીતશાસ્ત્ર 18:29

તમારા સાર્મથ્ય વડે હું હવે કિલ્લો પણ કૂદી જાઉઁ છું. અને કોઇપણ સૈન્યની ટૂકડી પર હું આક્રમણ કરી શકું છુ.

ગીતશાસ્ત્ર 118:10

બધી પ્રજાઓએ મને ઘેરી લીધો છે, પણ હું યહોવાનું નામ લઇને તેમને પરાજીત કરીશ.

રોમનોને પત્ર 8:37

દેવ દ્વારા જેણે આપણા પર પ્રેમ દર્શાવ્યો છે, તેના દ્વારા આ બધી બાબતોમાં આપણને સંપૂર્ણ વિજય પ્રાપ્ત થયો છે.

ફિલિપ્પીઓને પત્ર 4:13

ખ્રિસ્તને કારણે આ બધું હું કરી શકું છું, કારણ કે તે મને આમ કરવાનું સાર્મથ્ય આપે છે.

Interlinear

Choose Theme