Home Bibles ☰ Books 2 શમએલ 2:24 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 2:24 · ગુજરાતી બાઇબલ

હવે યોઆબ અને અબીશાય આબ્નેરની પાછળ પડયા હતા. સૂર્યાસ્તના સમયે તેઓ ગિબયોન રણના રસ્તે જતાં ગીઆહ સામે આમ્માંહ ટેકરી પાસે પહોચ્યા.

Cross references

2 શમએલ 8:1

ત્યારબાદ દાઉદે પલિસ્તીઓને હરાવ્યાં, તેણે તેઓના દેશને અને તેઓની રાજધાની નગરના મોટા વિસ્તારને કબજે કરી લીધો.

Interlinear

Choose Theme