Home Bibles ☰ Books 2 શમએલ 18:23 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 18:23 · ગુજરાતી બાઇબલ

અહીમાંઆસ ફરી બોલ્યો, “જે થવાનું હોય તે થાય, હું તો જવાનો જ.”યોઆબે કહ્યું, “તો જા.”આથી તે યર્દનના કાંઠાને રસ્તે દોડવા લાગ્યો અને કૂસીની આગળ નીકળી ગયો.

Cross references

યોહાન 20:4

તેઓ બંને દોડતા હતા, પરંતુ બીજો શિષ્ય પિતર કરતાં વધારે ઝડપથી દોડતો હતો તેથી બીજો શિષ્ય કબર પાસે પહેલો પહોંચ્યો.

Interlinear

Choose Theme