Home Bibles ☰ Books 2 શમએલ 11:18 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 11:18 · ગુજરાતી બાઇબલ

યુદ્ધનો સંપૂર્ણ અહેવાલ યોઆબે દાઉદને મોકલ્યો.

Cross references

2 રાજઓ 10:8

સંદેશવાહકે આવીને યેહૂને ખબર આપી કે, “એ લોકો રાજકુંવરોનાં માથાં લઈ આવ્યા છે.”ત્યારે તેણે કહ્યું, “બે ઢગલા કરીને તે માથાં કાલ સવાર સુધી શહેરના દરવાજા આગળ રહેવા દો.”

Interlinear

Choose Theme