Home Bibles 2 શમએલ 1:5 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 1:5 · ગુજરાતી બાઇબલ

એટલે સમાંચાર લાવનાર માંણસને દાઉદે પૂછયું, “શાઉલ અને તેનો દીકરો યોનાથાન મૃત્યુ પામ્યા છે તે, તેં કેવી રીતે જાણ્યું?”

Cross references

નીતિવચનો 14:15

જ્ઞાની માણસ બધું માની લે છે, પણ ચતુર માણસ જોઇ જોઇને પગ મૂકે છે.

નીતિવચનો 25:2

કોઇ બાબત ગુપ્ત રહે તેમાં દેવનો મહિમા છે, પણ કોઇ બાબત શોધી કાઢવી એમાં રાજાનો ગૌરવ છે.

Interlinear

Choose Theme