Home Bibles 2 શમએલ 1:13 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 1:13 · ગુજરાતી બાઇબલ

દાઉદે ખબર આપનાર માંણસને પૂછયું, “તું કયાંથી આવે છે?”એટલે તેણે જવાબ આપ્યો, “હું તો આ દેશમાં વસતા એક પરદેશી અમાંલેકીનો પુત્ર છું.”

Cross references

1 શમુએલ 30:13

દાઉદે તેને પૂછયું, “તારો ધણી કોણ છે? અને તું કયાંથી આવે છે?”તેણે કહ્યું, “હું મિસરી જુવાન છું. એક અમાંલેકીનો ગુલામ છું. પણ હું ત્રણ દિવસ પહેલા માંદો પડયો, તેથી માંરા ધણી મને મૂકીને ચાલ્યા ગયા.

2 શમએલ 1:8

તેણે મને પૂછયું; તું કોણ છે? મેં કહ્યું; હું અમાંલેકી છું.

Interlinear

Choose Theme