Home Bibles ☰ Books 2 રાજઓ 22:6 · ગુજરાતી બાઇબલ
2 રાજઓ 22:6 · ગુજરાતી બાઇબલ

તેઓએ તે પૈસા મંદિરના સમારકામમાં રોકાયેલા સુથારો, મિસ્રીઓ અને કડિયાઓને પગાર ચૂકવવામાં અને મંદિરના સમારકામ માટે લાકડું અને વહેરેલા પથ્થર ખરીદવામાં આપ્યા.

Cross references

1 કાળવ્રત્તાંત 22:2

દાઉદે ઇસ્રાએલ રહેતા બધા વિદેશીઓને ભેગા કરવાનો હુકમ આપ્યો. અને તેમને દેવનું મંદિર બાંધવા માટે પથ્થરો ઘડવા સલાટ તરીકે કામે લગાડી દીધા.

Interlinear

Choose Theme