Home Bibles ☰ Books 2 કરિંથીઓને 8:22 · ગુજરાતી બાઇબલ
2 કરિંથીઓને 8:22 · ગુજરાતી બાઇબલ

અમે તેઓની સાથે અમારા ભાઈને પણ મોકલીએ છીએ, જે હમેશા મદદરૂપ થવાને તૈયાર હોય છે. ઘણી રીતે તેણે આ બાબતમાં અમને સાબિતી આપી છે. અને હવે જ્યારે તેને તમારામાં ઘણો વિશ્વાસ છે ત્યારે તો તે વધુ મદદરૂપ થવા ઈચ્છે છે.

Cross references

ફિલિપ્પીઓને પત્ર 2:20

મારી પાસે તિમોથી જેવો બીજો કોઈ માણસ નથી. તે ખરેખર તમારી કાળજી રાખે છે.

Interlinear

Choose Theme