Home Bibles ☰ Books 2 કાળવ્રત્તાંત 9:30 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 9:30 · ગુજરાતી બાઇબલ

સુલેમાન રાજાએ યરૂશાલેમમાંથી સમગ્ર ઇસ્રાએલ ઉપર 40 વર્ષ રાજ કર્યુ.

Cross references

1 રાજઓ 11:42

સુલેમાંને યરૂશાલેમમાંથી સમગ્ર ઇસ્રાએલ પર ચાળીસ વર્ષ રાજ્ય કર્યુ હતું.

1 કાળવ્રત્તાંત 29:23

આમ, સુલેમાન પોતાના પિતા દાઉદ પછી યહોવાએ સ્થાપેલી રાજગાદી પર આવ્યો. તેણે સફળતાપૂર્વક રાજ્ય કર્યુ. અને સમગ્ર ઇસ્રાએલે તેની આજ્ઞા માથે ચઢાવી.

Interlinear

Choose Theme